gu_tn_old/luk/01/20.md

990 B

Behold

ધ્યાન આપ, કારણ કે હું તને જે કંઈપણ કહેવાનો છું તે સત્ય અને મહત્વપૂર્ણ છે

silent, and not able to speak

તેનો અર્થ એકસમાન થાય છે, અને તે સંપૂર્ણપણે મૂંગો રહેશે અને બોલી શકશે નહિ તે પર ભાર મૂકવા ફરીથી નોંધવામાં આવ્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""બોલવા માટે સંપૂર્ણપણે અક્ષમ"" અથવા ""કોઈપણ રીતે બોલી શકવા સમર્થ નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

you did not believe my words

મેં જે કહ્યું તે પર વિશ્વાસ કર્યો નહિ

in their proper time

નિયત સમયે