gu_tn_old/luk/01/19.md

830 B

I am Gabriel, who stands in the presence of God

આ ઝખાર્યાને ઠપકો આપવામાં આવ્યો એ રીતે દર્શાવવામાં આવ્યું છે. ગાબ્રિયેલની હાજરી, જે સીધી ઈશ્વર તરફથી હતી, તે જ ઝખાર્યા માટે પૂરતી સાબિતી તરીકે હોવી જોઈતી હતી.

who stands

જે સેવા કરે છે

I was sent to speak to you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તારી સાથે બોલવા ઈશ્વરે મને મોકલ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)