gu_tn_old/luk/01/18.md

594 B

How will I know this?

હું કેવી રીતે જાણી શકું કે તમે મને જે કહ્યું છે તે પ્રમાણે થશે? અહીં, ""જાણવું"" નો અર્થ અનુભવ મારફતે શીખવું થાય, ઝખાર્યા સાબિતી તરીકે ચિહ્ન માગતો હતો. વૈકલ્પિક અનુવાદ: ""આ પ્રમાણે બનશે તેની મને ખાતરી કરાવવા તમે શું કરી શકો?