gu_tn_old/luk/01/17.md

28 lines
2.9 KiB
Markdown

# he will go as a forerunner before the Lord
પ્રભુના આવતાં પહેલાં, તે જશે અને લોકોને જાહેર કરશે કે પ્રભુ તેમની પાસે આવશે.
# before the Lord
અહીં કોઈ ""નો ચહેરો"" એ રૂઢિપ્રયોગ હોઈ શકે જે તે વ્યક્તિની હાજરીનો ઉલ્લેખ કરતો હોય. અનુવાદમાં કેટલીકવાર તેની અવગણના કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]])
# in the spirit and power of Elijah
એલિયા પાસે જે આત્મા અને પરાક્રમ હતા તે સમાન આત્મા અને પરાક્રમ વડે. ""આત્મા"" એ ઈશ્વરના પવિત્ર આત્માનું અથવા એલિયાની વર્તણૂક કે તેની વિચારવાની રીતનો ઉલ્લેખ કરતું હોઈ શકે. એ ધ્યાન રાખો કે ""આત્મા"" શબ્દનો અર્થ ભૂત કે દુષ્ટાત્મા ન થતો હોય.
# to turn back the hearts of the fathers to the children
પિતાઓને તેમના બાળકોની ફરીથી કાળજી લેવા સમજાવશે અથવા ""પિતાઓ તેમના બાળકો સાથે તેમના સબંધો ફરીથી સ્થાપિત કરે તે માટે નિમિત્ત બનશે
# to turn back the hearts
હ્રદય વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તેને બીજી દિશામાં જવા ફેરવી શકાતું હોય. તે કોઈ બાબત પ્રત્યે કોઈકની વર્તણૂકને બદલવાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# the disobedient
અહીં તે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ પ્રભુને આધીન થતાં નથી.
# make ready for the Lord a people prepared for him
લોકોને શું કરવા માટે તૈયાર કરવામાં આવશે તેને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુને માટે એવા લોકોને તૈયાર કરવા જેઓ તેમના સંદેશ પર વિશ્વાસ કરવા માટે તૈયાર હોય"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])