gu_tn_old/luk/01/16.md

772 B

He will turn many of the sons of Israel back to the Lord their God

અહીં ""ફેરવવું"" એ પસ્તાવો કરનાર અને પ્રભુની ભક્તિ કરનાર વ્યક્તિ માટેનું એક રૂપક છે. તેને સક્રિય સ્વરૂપમા દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ઇઝરાએલના ઘણા લોકોને પસ્તાવો કરવા અને તેમના ઈશ્વર પ્રભુની ભક્તિ કરવાનું કારણ બનશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])