gu_tn_old/luk/01/13.md

922 B

Do not be afraid

મારાથી ડરીશ નહિ અથવા ""તારે મારાથી ડરવાની કોઈ જરૂર નથી

your prayer has been heard

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તે ગર્ભિત છે કે ઈશ્વર ઝખાર્યાને તેણે જે માંગ્યું હતું તે આપશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તેં જે માંગ્યું છે તે તને આપશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

will bear you a son

તારા માટે પુત્ર છે અથવા ""તારા પુત્રને જન્મ આપશે