gu_tn_old/luk/01/11.md

813 B

Connecting Statement:

જ્યારે ઝખાર્યા ભક્તિસ્થાનમાં તેની ફરજ બજાવતો હતો, ત્યારે ઈશ્વર પાસેથી એક દૂત તેને એક સંદેશ આપવા માટે આવે છે.

Then

આ શબ્દ વાર્તામાંની ક્રિયાની શરૂઆતને ચિહ્નિત કરે છે.

appeared to him

અચાનક તેની પાસે આવ્યો અથવા ""ત્યાં અચાનક ઝખાર્યા પાસે હતો."" તે વ્યક્ત કરે છે કે દૂત ઝખાર્યા પાસે હાજર હતો, અને તે કેવળ દર્શન ન હતું.