gu_tn_old/luk/01/09.md

1.3 KiB

According to the custom of the priesthood ... to burn incense

આ વાક્ય આપણને યાજક સબંધી ફરજો વિશેની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

the custom

પારંપારિક રીત અથવા ""તેઓની સામાન્ય રીત

he was chosen by lot

ચિઠ્ઠીઓ એ ચિહ્નિત પથ્થર સમાન હતી જે તેઓને મદદ કરવા કંઈક નક્કી કરવા માટે ઉછાળવામાં અથવા જમીન પર ફેંકવામાં આવતી હતી. યાજકો માનતા હતા કે ઈશ્વર ચિઠ્ઠીઓ દ્વારા તેઓને એ બતાવવા માર્ગદર્શન આપતા હતા કે કયા યાજકને તેમણે પસંદ કરવો જોઈએ.

to burn incense

યાજકોએ દરરોજ સવારે અને સાંજે ભક્તિસ્થાનની અંદર ખાસ વેદી પર સુગંધીદાર ધૂપ ઈશ્વરને અર્પણ તરીકે ચઢાવવાનું હતું.