gu_tn_old/luk/01/02.md

1.3 KiB

who were eyewitnesses and servants of the word

પ્રત્યક્ષદર્શી"" એ એવી એક વ્યક્તિ છે જેણે કંઈક બનતા જોયું છે, અને વચનનો સેવક એ એવી એક વ્યક્તિ છે જે ઈશ્વરનો સંદેશ લોકોને જણાવવા દ્વારા ઈશ્વરની સેવા કરે છે. કેવી રીતે તેઓ વચનના સેવકો હતા તેને તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડશે. વૈકલ્પિક અનુવાદ: ""જે બન્યું હતું તે જોયું અને તેમનો સંદેશ લોકોને જણાવીને ઈશ્વરની સેવા કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

servants of the word

વચન"" શબ્દ એ સંદેશ માટેનું ઉપલક્ષણ અલંકાર છે જે ઘણા શબ્દોનું બનેલો હોય છે. વૈકલ્પિક અનુવાદ: ""સંદેશના સેવકો"" અથવા ""ઈશ્વરના સંદેશના સેવકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)