gu_tn_old/luk/01/01.md

949 B

General Information:

લૂક જણાવે છે કે શા માટે તે થિયોફિલને લખે છે.

concerning the things that have been fulfilled among us

તે બાબતો વિશે જે આપણી મધ્યે બની છે અથવા ""તે ઘટનાઓ વિશે જે આપણી મધ્યે બની ગઈ છે

among us

થિયોફિલ કોણ હતો તે ચોક્કસ રીતે કોઈ ઓળખતું ન હતું. જો તે એક ખ્રિસ્તી વ્યક્તિ હોય, તો ""અમને"" શબ્દ અહીં તેનો સમાવેશ કરે છે અને તેથી તે સહિત છે, અને જો તે નથી, તો તે અનન્ય છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-inclusive]] અને [[rc:///ta/man/translate/figs-exclusive]])