gu_tn_old/jud/01/24.md

1.1 KiB

Connecting Statement:

યહૂદા આશીર્વાદ આપતા સમાપ્ત કરે છે.

to cause you to stand before his glorious presence

તેમનો મહિમા તેજસ્વી પ્રકાશ છે જે તેમની મહાનતાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ:“અને તેમના મહિમાને માણવા અને તેમનું ભજન કરવા તમને મંજૂરી આપે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

glorious presence without blemish and with

અહિંયા પાપ વિશે કહેવાયું છે જેમ કે શરીર ઉપર મેલ હતો અથવા વ્યક્તિના શરીર ઉપર ડાઘ હતો. વૈકલ્પિક અનુવાદ:“મહિમાવંત ઉપસ્થિતિ, જ્યાં તમે પાપ વગર હશો અને છો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)