gu_tn_old/jud/01/20.md

769 B

Connecting Statement:

યહુદા વિશ્વાસીઓને કહે છે કે તેઓએ કેવી રીતે જીવવું જોઈએ અને તેઓએ બીજાઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ.

But you, beloved

વહાલાઓ, તેમના જેવા ન બનો. . તેના બદલે

build yourselves up

ઈશ્વર પર વધારે ભરોસો કરવા અને તેને આધીન થવા વિશે વાત એ રીતે કરાઈ છે, જાણે કે તે ઈમારતની બાંધકામની પ્રક્રિયા હોય” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)