gu_tn_old/jud/01/19.md

901 B

It is these

આ તે મશ્કરી કરનારાઓ છે અથવા “આ મશ્કરી કરનારાઓ તે છે

are worldly

જેમ અન્ય અધર્મી લોકો વિચારે છે તેમ વિચારે છે, અવિશ્વાસીઓ જે બાબતોને મૂલ્યવાન માને છે તેવી બાબતોને તેઓ મૂલ્યવાન માને છે (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they do not have the Spirit

પવિત્ર આત્મા વિશે વાત એ રીતે કરવામાં આવે છે જાણે કે તેઓ એવું કંઈક છે જેને લોકો ધરાવી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેઓમાં આત્મા નથી”