gu_tn_old/jud/01/18.md

890 B

will follow their own ungodly desires

આ લોકો વિશે એ રીતે બોલાય છે જાણે કે તેમની ઈચ્છાઓ તેમના ઉપર રાજ કરતા રાજાઓની જેમ રાજાઓ બનવાની હતી. વૈકલ્પિક અનુવાદ:“તેઓ જે કરવા માગે છે તે દુષ્ટ બાબતો કરવા દ્વારા ઈશ્વરને અપમાનિત કરવાથી તેઓ ક્યારેય અટકતા નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

will follow their own ungodly desires

અધર્મીઓની ઈચ્છાઓ વિશે એ રીતે બોલાય છે જાણે તે એક માર્ગ છે જેને વ્યક્તિ અનુસરશે.