gu_tn_old/jud/01/13.md

2.3 KiB
Raw Permalink Blame History

violent waves in the sea

જેમ સમુદ્રના મોજા ભારે પવનથી હડસેલાય છે, એવી જ રીતે અધર્મી લોકો સરળતાથી ઘણી દિશાઓમાં ખસી જાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

foaming out their own shame

જેમ પવન વિકરાળ મોજાને વલોવીને ગંદું ફીણ કાઢે છે એવી જ રીતે આ માણસો, તેમના જૂઠા શિક્ષણ અને કૃત્યો દ્વારા પોતાની લાજ કાઢે છે. વૈકલ્પિક ભાષાંતર: “અને જેમ મોજાઓ ફીણ અને ગંદકી લાવે છે, આ માણસો પોતાની લાજથી બીજાઓને પ્રદુષિત કરે છે”(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

They are wandering stars

જેઓએ પ્રાચિન કાળમાં તારાઓનો અભ્યાસ કર્યો હતો તેઓએ નોંધ લીધી કે જેને આપણે ગ્રહો કહીએ છીએ તે તારાઓની જેમ ખસતા નથી. વૈકલ્પિક ભાષાંતર: તેઓ ભટકતા તારાઓ જેવા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for whom the gloom of thick darkness has been reserved forever

અહિંયા “અધંકાર” એ એક ઉપનામ છે જે મૂએલા અથવા નર્કની જગાને રજૂ કરે છે. અહિંયા “ગાઢ અંધકાર” એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ “એકદમ અંધારું” થાય છે. શબ્દસમૂહ “અનામત રાખ્યો છે” જે સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “અને ઈશ્વરે તેમને નર્કના અંધકાર અને ઘેરી છાયામાં સદાકાળ માટે મૂકશે.”