gu_tn_old/jud/01/12.md

1.9 KiB

Connecting Statement:

અધર્મી માણસોનું વર્ણન કરવા માટે યહૂદા ઘણા રૂપકોનો ઉપયોગ કરે છે. જ્યારે આવા અધર્મી માણસો તેઓની મધ્યે હોય ત્યારે તેઓએ તેમને કેવી રીતે ઓળખવા તે વિશે યહૂદા વિશ્વાસીઓને કહે છે.

These are the ones

“આ” શબ્દ “અધર્મી માણસો”નો ઉલ્લેખ Jude 1:4 કરે છે.

hidden reefs

ડુંગરો એ મોટા ખડકો છે જે સમુદ્રની અંદર પાણીની સપાટીની એકદમ નજીક હોય છે. નાવિકો તેમને જોઈ શકતા ન હોવાને કારણે, તેઓ ખુબ જ જોખમી હોય છે. જો વહાણ આ ખડકો સાથે અથડાય તો સરળતાથી ભાંગી જઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

twice dead, torn up by the roots

‘એક વૃક્ષ જેને કોઈએ ઉખેડી નાખ્યું છે’ તે એક રૂપક છે જે મરણ માટે વપરાયું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

torn up by the roots

જે રીતે વૃક્ષોને તેમના મૂળિયા સાથે ભૂમિમાંથી પૂરેપૂરા ઉખાડવામાં આવ્યા છે, તેવી જ રીતે ઈશ્વર જે જીવનના સ્ત્રોત્ર છે તેમનાથી અધર્મી લોકોને અલગ કરવામાં આવ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)