gu_tn_old/jud/01/08.md

1.1 KiB
Raw Permalink Blame History

these dreamers

જે લોકો ઈશ્વરની અવજ્ઞા કરે છે, કદાચ તેઓએ જે સંદર્શનો જોવાનો દાવો કર્યો તે દાવાઓએ તેમને તે પ્રમાણે વર્તવાને સત્તા આપી

pollute their bodies

આ રૂપક કહે છે કે તેમના પાપો તેમના શરીરને ભ્રષ્ટ બનાવે છે એટલે કે તેમના કૃત્યો જે રીતે ઝરણાંના પાણીને તેમાં રહેલો કચરો પીવાલાયક રહેવા દેતો નથી તેમ તેમના કૃત્યો અસ્વીકાર્ય છે.(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

say slanderous things

અપમાનજનક ભાષા બોલે છે

glorious ones

આ આત્મિક જીવોનો ઉલ્લેખ કરે છે, જેમ કે દૂતો