901 B
901 B
the cities around them
જેઓ શહેરોમાં જીવી રહ્યા હતા તેવા લોકોના ઉલ્લેખ માટે અહીં “શહેરો” શબ્દ ઉપયોગમાં લેવાયો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)
also indulged themselves
સદોમ અને ગમોરાહનું જાતિયતાનું પાપ એ એજ પ્રકારના બંડનું પરિણામ હતું જેમ કે દૂતોના દુષ્ટ માર્ગો હતાં.
as examples of those who suffer the punishment
જે સર્વ લોકો ઈશ્વરનો નકાર કરે છે તેઓની નિયતિનું પરીણામ, સદોમ અને ગમોરાહનો વિનાશ બની ગયો છે.