gu_tn_old/jud/01/06.md

913 B

their own position of authority

ઈશ્વરે જે જવાબાદારીઓ તેમને સોંપી હતી.

God has kept them in everlasting chains, in utter darkness

ઈશ્વરે આ દૂતોને અંધકારના બંધનમાં રાખ્યા છે જેમાંથી તેઓ ક્યારેય મુક્ત થઇ શકે નહીં.

utter darkness

અહિંયા “અંધકાર” એ ઉપનામ છે જે મૂએલાઓની જગ્યા અથવા નર્કને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “નર્કના ભયંકર અંધકારમાં”(જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the great day

આખરી દિવસે જ્યારે ઈશ્વર દરેકનો ન્યાય કરશે