gu_tn_old/jud/01/02.md

1017 B

May mercy and peace and love be multiplied to you

દયા, શાંતિ અને પ્રેમ તમારી માટે અનેક ગણા વધી જાઓ. આ વિચારો વિશે એ રીતે કહેવાયું છે જેમ કે તે કોઈ વસ્તુઓ હોય જે કદ અથવા સંખ્યામાં વધી શકતા હોય. “દયા”, “શાંતિ” અને “પ્રેમ”ને અમૂર્ત સંજ્ઞાઓ તરીકે રદ કરવા ફરીથી લખી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમારી પ્રત્યે દયાળું રહેવાનું જારી રાખે જેથી તમે શાંતિપૂર્ણ જીવો અને એક બીજાને વધુ ને વધુ પ્રેમ કરતા રહો.”(જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)