gu_tn_old/jud/01/01.md

1.1 KiB

General Information:

યહૂદા પોતાને આ પત્રના લેખક તરીકે ઓળખાવે છે અને પોતાના વાંચકોને સલામ પાઠવે છે. સંભવિત રીતે તે ઈસુનો નાનો ભાઈ હતો. નવા કરારમાં બીજા બે યહૂદાઓનો ઉલ્લેખ છે. “તમે” શબ્દ આ પત્રમાં ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે જેઓને યહૂદા પત્ર લખી રહ્યો હતો અને હંમેશાં બહુવચનમાં છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Jude, a servant of

યહૂદા, યાકૂબનો ભાઈ છે. વૈકલ્પિક ભાષાંતર: “હું યહૂદા છું,....નો સેવક” (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

brother of James

યાકૂબ અને યહૂદા ઈસુના નાના ભાઈઓ હતાં.