gu_tn_old/jhn/21/intro.md

871 B

યોહાન 21 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

ઘેટાંનું રૂપક

ઈસુ મૃત્યુ પામ્યા તે પહેલાં, તેમણે પોતા વિશે કહ્યુંકે જેમ ઉત્તમ ઘેટાપાળક પોતાના ઘેટાંની કાળજી લે છે તેમ મેં પોતાના લોકની કાળજી લીધી છે. (યોહાન 10:11). ફરીથી સજીવન થયા બાદ, તેમણે પિતરને કહ્યું કે ઈસુના ઘેટાંની સંભાળ રાખનાર પિતર જ હશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)