gu_tn_old/jhn/21/24.md

1.2 KiB

General Information:

આ યોહાનની સુવાર્તાનો અંત છે. અહીં લેખક, પ્રેરિત યોહાન, પોતાના વિષે અને આ સુવાર્તામાં તેણે જે લખ્યું છે તે વિષે છેલ્લી ટિપ્પણી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-endofstory)

the disciple

શિષ્ય યોહાન

who testifies about these things

અહીં ""સાક્ષી આપી"" નો અર્થ છે કે તે વ્યક્તિગતરીતે કંઈક જુએ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ સર્વ કોણે જોયું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

we know

અહીં ""અમે"" તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે જેઓ ઈસુ પર વિશ્વાસ રાખીએ છીએ તેઓ જાણીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)