gu_tn_old/jhn/21/22.md

907 B

Jesus said to him

ઈસુએ પિતરને કહ્યું

If I want him to stay

અહી “તેને” એ “ઈસુ જે શિષ્યને પ્રેમ કરતા હતા” તેનો ઉલ્લેખ કરે છે.

I come

આ ઈસુના બીજા આગમનનો, તે સ્વર્ગમાંથી પૃથ્વી પર પાછા ફરશે તેનો ઉલ્લેખ કરે છે.

what is that to you?

હળવા ઠપકાને વ્યક્ત કરવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એ તારી ચિંતાનો વિષય નથી."" અથવા ""તું એના વિષે ચિંતા ન કરીશ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)