gu_tn_old/jhn/21/21.md

500 B

Peter saw him

અહી “તેને” શબ્દ “ઈસુ જે શિષ્ય પર પ્રેમ રાખતા હતા” તેનો ઉલ્લેખ કરે છે.

Lord, what will this man do?

પિતર જાણવા માગે છે કે યોહાનનું શું થશે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ, આ માણસનું શું થશે?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)