gu_tn_old/jhn/21/19.md

1.0 KiB

Now

યોહાન આ શબ્દનો ઉપયોગ કરીને બતાવે છે કે તે વાર્તા ચાલુ રાખતા પહેલા પૂર્વભૂમિકા આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

to indicate with what kind of death Peter would glorify God

અહીં યોહાન સૂચવે છે કે પિતર વધસ્તંભ પર મૃત્યુ પામશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનો મહિમા પ્રગટ કરવા માટે પિતર વધસ્તંભ પર મૃત્યુ પામશે તે સૂચવવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Follow me

અહીં ""અનુસરો"" શબ્દનો અર્થ છે ""શિષ્ય બનવું."" વૈકલ્પિક અનુવાદ: ""મારી પાછળ ચાલતો રહે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)