gu_tn_old/jhn/21/17.md

1.1 KiB

He said to him a third time

તે"" સર્વનામ ઈસુનો ઉલ્લેખ કરે છે. અહીં ""ત્રીજી વખત"" નો અર્થ ""સમય નંબર 3"" છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ તેને ત્રીજી વખત કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

do you love me

આ વખતે જ્યારે ઈસુ આ સવાલ પૂછે છે ત્યારે તે ""પ્રેમ"" શબ્દનો ઉપયોગ કરે છે જે મિત્ર અથવા કુટુંબના સભ્ય માટેનો પ્રેમ અથવા ભાઈઓ વચ્ચેના પ્રેમનો ઉલ્લેખ કરે છે.

Feed my sheep

અહીં ""ઘેટાં"" તે ઈસુને પ્રેમ કરનાર અને અનુસરનાર લોકો માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા લોકોને સાચવ "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)