gu_tn_old/jhn/21/16.md

681 B

do you love me

અહીં ""પ્રેમ"" એ ઈશ્વરના પ્રેમનો ઉલ્લેખ કરે છે, જે બીજાના ભલા પર લક્ષ કેન્દ્રિત કરે છે, પછી ભલેને પોતાનો લાભ ન થતો હોય.

Take care of my sheep

અહીં ""ઘેટાં"" તે ઈસુને પ્રેમ કરનાર અને અનુસરનાર લોકો માટેનું રૂપક છે જે વૈકલ્પિક અનુવાદ: """"મારા લોકોને સાચવ "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)