gu_tn_old/jhn/21/15.md

1.2 KiB

General Information:

ઈસુએ સિમોન પિતર સાથે વાત કરવાનું શરૂ કર્યું.

do you love me

અહીં ""પ્રેમ"" એ ઈશ્વરના પ્રેમનો ઉલ્લેખ કરે છે, જે બીજાના ભલા પર લક્ષ કેન્દ્રિત કરે છે, પછી ભલેને પોતાનો લાભ ન થતો હોય.

you know that I love you

પિતર જવાબ આપે છે ત્યારે તે ""પ્રેમ"" શબ્દનો ઉપયોગ કરે છે જે મિત્ર અથવા કુટુંબના સભ્ય માટેનો અથવા ભાઈઓ વચ્ચેના પ્રેમનો ઉલ્લેખ કરે છે.

Feed my lambs

અહીં ""હલવાનો"" એક રૂપક છે, એ જેઓ ઈસુને પ્રેમ કરે છે અને તેને અનુસરે છે તે વ્યક્તિઓ માટે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા લોકોનું પોષણ કર "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)