gu_tn_old/jhn/21/07.md

1.9 KiB

loved

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.

he tied up his outer garment

તેણે પોતાનો ડગલો પહેર્યો અથવા “તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો ”

for he was undressed

આ પૂર્વભૂમિકા છે. પિતરે પોતાના અમુક વસ્ત્રો ઉતારી નાખ્યા હતા જેથી તે સરળતાથી કામ કરી શકે , પરંતુ હવે તે પ્રભુને સલામ કરવાનો હતો તેથી તે વધુ વસ્ત્રો પહેરવા માંગે છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તેણે તેના કેટલાક વસ્ત્રો ઉતારી નાખ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

threw himself into the sea

પિતર પાણીમાં કૂદી પડયૉ અને તરીને કાંઠે ગયો. વૈકલ્પિક અનુવાદ: ""સમુદ્રમાં કૂદકો લગાવ્યો અને કિનારા તરફ તરીને ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

threw himself

આ એક રૂઢીપ્રયોગ છે જેનૉ અર્થ છે પિતર ઝડપથી પાણીમાં કૂદી પડ્યો. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)