gu_tn_old/jhn/19/41.md

1.2 KiB

Now in the place where he was crucified there was a garden ... had yet been buried

અહીં યોહાન કબરના સ્થળ કે જ્યાં તેઓ ઈસુને દફનાવવાના હતા તે વિષેની પૂર્વભૂમિકા પૂરી પાડવા માટે વાતમાં વિરામ રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Now in the place where he was crucified there was a garden

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હવે જ્યાં તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યા હતા ત્યાં એક વાડી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in which no person had yet been buried

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""એ કબર જેમાં લોકોએ કોઈનેપણ દફનાવ્યો ન હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)