gu_tn_old/jhn/19/39.md

1.1 KiB

Nicodemus

નિકોદેમસએ ફરોશીઓમાંનો એક હતો, જેણે ઈસુમાં વિશ્વાસ કર્યો હતો. તમે આ નામનું અનુવાદ યોહાન 3:1 માં શું કર્યું છે તે જુઓ.

myrrh and aloes

લોકો આ સુગંધી પદાર્થો લગાડીને શરીરને દફન માટે તૈયાર કરે છે.

about one hundred litras in weight

તમે તેને આધુનિક માપમાં રૂપાંતરિત અનુવાદ કરી શકો છો. એક ""લીટ્રા"" એક કિલોગ્રામના ત્રીજા ભાગની હોય છે. વૈકલ્પિક અનુવાદ: ""લગભગ 33 કિલોગ્રામ વજન"" અથવા ""આશરે તેત્રીસ કિલોગ્રામ વજન"" (જુઓ: rc://*/ta/man/translate/translate-bweight)

one hundred

100 (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)