gu_tn_old/jhn/19/38.md

1.1 KiB

Joseph of Arimathea

અરિમથાઈ એક નાનકડું શહેર હતું. વૈકલ્પિક અનુવાદ: "" અરિમથાઈનો યૂસફ "" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

for fear of the Jews

અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે ""યહૂદીઓ"" એ એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોની બીકને લીધે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

if he could take away the body of Jesus

યોહાન સૂચવે છે કે અરિમથાઈનો યૂસફ ઈસુના શબને દફનાવવા માંગે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુના મૃતદેહને વધસ્તંભ પરથી નીચે ઉતારીને દફનાવવા સારુ લઈ જવા માટે પરવાનગી "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)