gu_tn_old/jhn/19/36.md

1.2 KiB

General Information:

આ કલમમાં મુખ્ય વાર્તામાંથી વિરામ છે કારણ કે યોહાન આપણને જણાવે છે કે કેવી રીતે આ ઘટનાઓએ શાસ્ત્રવચનને સત્ય ઠરાવ્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

in order to fulfill scripture

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Not one of his bones will be broken

આ ગીતશાસ્ત્ર 34 માંથી લેવામાં આવ્યું છે. તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)