gu_tn_old/jhn/19/35.md

1.2 KiB

The one who saw this

આ વાક્ય વાર્તાની પૃષ્ઠભૂમિ આપે છે. યોહાન વાચકોને જણાવી રહયો છે કે તે ત્યાં હતો અને તેમણે જે લખ્યું છે તેના પર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

has testified, and his testimony is true

સાક્ષી આપવી"" એટલે કોઈ વ્યક્તિએ પોતાની આંખોથી જે જે જોયું છે તે વિષે જુબાની આપવી. વૈકલ્પિક અનુવાદ: ""તેણે જે સત્ય જોયું છે તે વિષે કહ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

so that you would also believe

અહીં ""વિશ્વાસ"" નો અર્થ પોતાનો વિશ્વાસ ઈસુ પર મૂકવો. વૈકલ્પિક અનુવાદ: ""જેથી તમે પણ ઈસુ પર તમારો વિશ્વાસ મૂકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)