gu_tn_old/jhn/19/31.md

1.0 KiB

the Jews

અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે ""યહૂદીઓ"" એ એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

day of preparation

આ પાસ્ખાપર્વ પહેલાનો સમય છે જ્યારે લોકો પાસ્ખા પર્વનું પાસ્ખા-ભોજન તૈયાર કરે છે.

to break their legs and to remove them

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""વધસ્તંભે જડેલા માણસોના પગ તોડવા અને તેમના મૃતદેહોને વધસ્તંભ પરથી નીચે ઉતારવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)