gu_tn_old/jhn/19/29.md

774 B

A container full of sour wine was placed there

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કોઈકે ત્યાં સરકો ભરેલું વાસણ મુક્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

sour wine

કડવો દ્રાક્ષારસ

they put

અહીં “તેઓ” એ રોમન ચોકીદારોનો ઉલ્લેખ કરે છે

a sponge

નાની ચીજ કે જે પ્રવાહીને સોસી લે છે.

on a hyssop staff

છૉડની લાકડી પર જેને ઝુફા કહે છે.