gu_tn_old/jhn/19/28.md

494 B

knowing that everything was now completed

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે જાણતા હતા કે ઈશ્વરે તેમને જે કાર્યો કરવા મોકલ્યા હતા તે સઘળા તેમણે પરિપૂર્ણ કર્યા છે. "" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)