gu_tn_old/jhn/19/27.md

496 B

See, your mother

અહીં ""માતા"" શબ્દ એ રૂપક છે. ઈસુ ઇચ્છે છે કે તેમની માતા તેમના શિષ્ય યોહાનની પાસે માતાની જેમ રહે. વૈકલ્પિક અનુવાદ: ""આ સ્ત્રીને તારી પોતાની માં જાણ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

From that hour

તે જ ઘડીથી