gu_tn_old/jhn/19/26.md

590 B

the disciple whom he loved

આ યોહાન છે, આ સુવાર્તાનો લેખક.

Woman, see, your son

અહીં ""પુત્ર"" શબ્દ એ રૂપક છે. ઈસુ ઇચ્છે છે કે તેનો શિષ્ય યોહાન તેની માતાનો પુત્ર થાય. વૈકલ્પિક અનુવાદ: ""સ્ત્રી, આ માણસ તારા પુત્રની જેમ તારી સાથે વર્તન કરશે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)