gu_tn_old/jhn/19/24.md

1.2 KiB

let us cast lots for it to decide whose it will be

સૈનિકોએ રમત કરીકે જે જીતે તેને ઝભ્ભો મળશે. વૈકલ્પિક અનુવાદ: ""ચાલો આપણે ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખીએ અને જે જીતે તેને તે મળે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

so that the scripture would be fulfilled which said

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" આનાથી શાસ્ત્રવચન પૂર્ણ થાય છે જે કહે છે કે "" અથવા ""આ એટલા માટે થયુંકે જેથી શાસ્ત્રવચન પરિપૂર્ણ થાય જે આવું કહે છે

cast lots

આ રીતે સૈનિકોએ ઈસુના વસ્ત્રોને અંદરોઅંદર વહેંચી લીધા. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ચિઠ્ઠીઓ નાખી