gu_tn_old/jhn/19/23.md

771 B

General Information:

કલમ 24 ના અંતે મુખ્ય વાતમાં વિરામ છે કારણ કે યોહાન આપણને કહે છે કે આ ઘટના દ્વારા શાસ્ત્ર કેવી રીતે પરિપૂર્ણ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

also the tunic

અને તેઓએ તેનો ઝભ્ભો પણ લીધો. સૈનિકોએ ઝભ્ભો અલગ રાખ્યો અને તેને વહેંચ્યો નહિ. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ તેનો ઝભ્ભો અલગ રાખ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)