gu_tn_old/jhn/19/20.md

945 B

the place where Jesus was crucified

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે જગ્યા જ્યાં સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

The sign was written in Hebrew, in Latin, and in Greek

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેણે લેખ તૈયાર કર્યો હતો તેણે 3 ભાષાઓમાં શબ્દો લખ્યા: હિબ્રૂ, લેટિન અને ગ્રીક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Latin

આ રોમન સરકારની ભાષા હતી.