gu_tn_old/jhn/19/19.md

1.1 KiB

Pilate also wrote a sign and put it on the cross

અહીં ""પિલાત"" એ તે વ્યક્તિ માટેનો અલંકાર છે જેણે લેખ પર લખ્યું હતું. અહીં ""વધસ્તંભ પર""એ ઈસુના વધસ્તંભને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""પિલાતે પણ કોઈકને તે લેખ લખવા અને તેને ઈસુના વધસ્તંભ સાથે જોડવાનો આદેશ આપ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

There it was written: JESUS OF NAZARETH, THE KING OF THE JEWS

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેથી તે વ્યક્તિએ આ શબ્દો લખ્યા: ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)