gu_tn_old/jhn/19/17.md

757 B

to the place called ""The Place of a Skull,

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે સ્થાન પર કે જેને લોકો 'ખોપરીનું સ્થળ કહે છે,""(જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

which in Hebrew is called ""Golgotha.

હિબ્રુ ઇઝરાએલના લોકોની ભાષા છે. તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેને હિબ્રૂમાં તેઓ 'ગુલગુથા' કહે છે.