gu_tn_old/jhn/19/16.md

660 B

Then Pilate gave Jesus over to them to be crucified

અહીં પિલાત તેના સૈનિકોને ઈસુને વધસ્તંભ પર ચડાવવાનો હુકમ આપે છે. તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ:""તેથી પિલાતે તેના સૈનિકોને ઈસુને વધસ્તંભ પર ચડાવવાનો આદેશ આપ્યો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])