gu_tn_old/jhn/19/14.md

1.1 KiB

Connecting Statement:

થોડો સમય પસાર થઈ ગયો અને હવે છઠ્ઠો પહોર છે, કેમકે પિલાતે તેના સૈનિકોને ઈસુને વધસ્તંભ પર ચડાવવાનો આદેશ આપ્યો.

Now

આ શબ્દ વાતમાં વિરામ દર્શાવે છે જેથી યોહાન આગામી પાસ્ખાપર્વ અને દિવસના સમય વિષે માહિતી આપી શકે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

the sixth hour

બપોરના સમયે

Pilate said to the Jews

અહીં ""યહૂદીઓ"" એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પિલાતે યહૂદી આગેવાનોને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)