gu_tn_old/jhn/19/13.md

1.9 KiB

he brought Jesus out

અહીં ""તે"" પિલાતનો ઉલ્લેખ કરે છે અને ""પિલાતે સૈનિકોને આદેશ આપ્યો."" વૈકલ્પિક અનુવાદ: ""તેણે ઈસુને બહાર લાવવા સૈનિકોને આદેશ આપ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

sat down

પિલાત જેવા અગત્યના લોકો તેમની નિયમસરની ફરજ પૂરી કરવા સારુ બેઠા અને અન્ય લોકો જેઓ સામાન્ય હતા તેઓ ઊભા રહ્યા.

in the judgment seat

આ ખાસ ખુરશી છે જેમાં પિલાત જેવા મહત્વપૂર્ણ વ્યક્તિ બેઠા હતા જ્યારે તે સત્તાવાર ન્યાય આપતો હતો. જો તમારી ભાષામાં આ ક્રિયાને વર્ણવવાની વિશેષ રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

in a place called ""The Pavement,"" but

આ એક ખાસ પથ્થરનો મંચ છે જ્યાં ફક્ત મહત્વપૂર્ણ લોકોને જ જવાની મંજૂરી આપવામાં આવી હતી. તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""એવી જગ્યા જેને લોકો ફરસબંદી કહે છે, પરંતુ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Hebrew

ઇઝરાએલીઓ જે ભાષાનો ઉપયોગ કરે છે તેનો ઉલ્લેખ છે.