gu_tn_old/jhn/19/12.md

1.9 KiB

At this answer

અહીં ""આ જવાબ"" ઈસુના જવાબનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે પિલાતે ઈસુનો જવાબ સાંભળ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Pilate tried to release him

મૂળ પ્રતોમાં ""કોશિશ"" શબ્દ દર્શાવે છે કે પિલાતે ઈસુને છોડી દેવા ""ભારે"" અથવા ""વારંવાર"" પ્રયત્ન કર્યા. વૈકલ્પિક અનુવાદ: ""તેણે ઈસુને છોડી દેવા સખત પ્રયત્ન કર્યો"" અથવા ""તેણે ઈસુને છૂટા કરવા માટે વારંવાર પ્રયાસ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

but the Jews cried out

અહીં ""યહૂદીઓ"" એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. મૂળ પ્રતોમાં , ""બૂમ પાડી"" એ સૂચવે છે કે તેઓએ બૂમ પાડી અથવા વારંવાર બૂમ પાડી. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ યહૂદી આગેવાનો બૂમો પાડતા રહ્યા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-synecdoche]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

you are not a friend of Caesar

તમે કૈસરનો વિરોધ કરો છો અથવા “તમે સામ્રાજ્યનો વિરોધ કરો છો”

makes himself a king

દાવો કરે છે કે હું રાજા છું