gu_tn_old/jhn/19/11.md

968 B

You do not have any power over me except for what has been given to you from above

તમે આ બમણા નકારાત્મકનું સકારાત્મક અને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તું મારી વિરુદ્ધ કાર્યવાહી ફ્કત એટલા માટે કરી શકે છે કારણકે ઈશ્વરે તને એ સોંપ્યુ છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

from above

આ સન્માનીય રીત છે ઈશ્વરને દર્શાવવા માટે.

gave me over

અહીં આ શબ્દસમૂહનો અર્થ થાય છે કે શત્રુના હાથમાં સોંપી દેવું.